Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

બોટાદના મહિલાનું સ્વાઇન ફલુથી મોત

 ભાવનગર તા. ૧૬ :.. શહેરમાં સ્વાઇન ફલૂનો રોગચાળો ફેલાયો છે. ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સ્વાઇન ફલૂની સારવાર લઇ રહેલ બોટાદની પપ વર્ષીય મહિલાનું આજે મોત નિપજયું હતું.

ભાવનગર હોસ્પિટલમાં રોજબરોજ બે થી ત્રણ કેસ નોંધાય છે. ભાવનગરની હોસ્પિટલમાં હાલ સ્વાઇન ફલૂના ૭ દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:15 pm IST)
  • અમદાવાદમાં સાંસદ પરેશ રાવલે પ્રદેશ ભાજપ પર આડકતરો કટાક્ષ કર્યો : સાંસદ પરેશ રાવલે જણાવ્યું મોદી સાહેબને દેશ સોંપી જોઈએ અને મોદી સાહેબ ગુજરાતમાં પ્રવાસ કરવો પડે તે પ્રદેશ ભાજપ માટે અયોગ્ય : પ્રદેશ ભાજપે ગુજરાતને સાચવવુ જોઈએ access_time 5:43 pm IST

  • અમેરીકાના સાંસદોએ ઉઈઘર મુસ્લિમો પર દમન ગુજારવા બદલ ચીન પર પ્રતિબંધો લાદતુ બીલ રજૂ કર્યુ access_time 3:18 pm IST

  • જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી કિરિટ જોશીની હત્યાનો મામલો:કિરીટ જોશી હત્યા કેસની તપાસ CID ક્રાઇમને સોંપાઇ:હત્યાનો મુખ્ય સુત્રધાર ભૂમાફિયા જયેશ પટેલ હજુ પણ ફરાર : જાણીતા ધારાશાસ્ત્રીની સરાજાહેર કરવામાં આવી હતી ક્રુર હત્યા:આવતીકાલથી CID ક્રાઈમની ટીમ હત્યાની શરૂ કરશે તપાસ access_time 2:56 pm IST