Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

રાણાવાવના દોલત ગઢમાં યુવાનની હત્યા સંબંધે ૩૯ શખ્સોની અટકાયત

 પોરબંદર તા.૧૬: રાણાવાવના દોલતગઢમાં જૂના મનદુઃખથી બઘડાટીમાં લાકડી-પાઇપ વડે હુમલામાં રાજુ માલદેની હત્યા થયેલ. આ હત્યા સંબંધે રાણાવાવ પોલીસે ૩૯ શખ્સોન અટકાયત કરીને પુછપરછ હાથ ધરી છે.દોલતગઢમાં બઘડાટીમાં જીવલેણ હુમલા બાદ રાજુ માલદેને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયેલ અને સારવાર દરમ્યાન મોત થતાં હત્યાનો ગુન્હો નોંધાયેલ છે.

(12:29 pm IST)
  • અમેરીકાએ સાઉદી પત્રકાર જમાલ ખાશોગીની હત્યામાં ભૂમિકા ભજવનાર ૧૭ સાઉદી અધિકારીઓ ઉપર આર્થિક પ્રતિબંધ લાઘ્યો સાઉદી અરબના પબ્લીક પ્રોશીકયુટરે આ મામલે ૫ સાઉદી અધિકારીઓને મોતની સજા આપવાની માંગણી કરી access_time 12:17 pm IST

  • જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી કિરિટ જોશીની હત્યાનો મામલો:કિરીટ જોશી હત્યા કેસની તપાસ CID ક્રાઇમને સોંપાઇ:હત્યાનો મુખ્ય સુત્રધાર ભૂમાફિયા જયેશ પટેલ હજુ પણ ફરાર : જાણીતા ધારાશાસ્ત્રીની સરાજાહેર કરવામાં આવી હતી ક્રુર હત્યા:આવતીકાલથી CID ક્રાઈમની ટીમ હત્યાની શરૂ કરશે તપાસ access_time 2:56 pm IST

  • અમેરીકાના સાંસદોએ ઉઈઘર મુસ્લિમો પર દમન ગુજારવા બદલ ચીન પર પ્રતિબંધો લાદતુ બીલ રજૂ કર્યુ access_time 3:18 pm IST