Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામેથી એકતા યાત્રાના બીજા તબકકાનો પ્રારંભઃ

દેશની એકતા અખંડીતતાના ધડવૈયા એવા સરદાર વલ્લભભાઇ પટેલને શ્રધ્ધાંજલિ આપવા એકતા યાત્રાનું બે તબકકામાં આયોજન કરવામાં આવેલ છે. જેમાનો પ્રથમ તબકકો પૂર્ણ થયા બાદ બીજા તબકકાની યાત્રાનો પ્રારંભ લખતર તાલુકાના નાના અંકેવાળીયા ખાતેથી આજરોજ સાસંદશ્રી દેવજીભાઇ ફતેપરા તથા પૂર્વમંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ કરાવ્યો હતો. અને આ યાત્રા પાંચ દિવસ સુધી નગરપાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પરિભ્રમણ કરશે. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્યશ્રી વર્ષાબેન દોશી, અગ્રણીશ્રી દિલિપભાઇ પટેલ, અનિરુધ્ધસિંહ પઢિયાર, પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોઙ્ગ ઉપસ્થિત રહયાં હતા. તે પ્રસંગની તસ્વીર.(૨૨.૩)

(11:17 am IST)
  • આંધ્ર પ્રદેશમાં CBI નહિ કરી શકે તપાસઃ ચંદ્રબાબુ નાયડુએ બંધ કર્યા દરવાજાઃ કેન્દ્રને સીધો પડકાર કેન્દ્રીય એજન્સીને દરોડા-તપાસ કરવાની પરવાનગી આપવા કર્યો ઇન્કાર access_time 3:41 pm IST

  • નવી દુલ્હનના સ્વાગતમાં રણવિરે સજાવ્યું પોતાનું ઘર: DeepVir રહેશે આ ડ્રીમ હોમમાં : રણવિરે પોતાની નવી દુલ્હનના સ્વાગતમાં માત્ર ઘર જ નહીં આખી સોસાયટીને શણગારી access_time 3:01 pm IST

  • મોડાસામાં અરવલ્લી ભાજપનું સ્નેહમિલન ભીખુભાઇ દલસાણીયા,ભરત પંડ્યા,કે સી પટેલ હાજર ભરત પંડ્યા એ જણાવ્યુ હતુ કેજાતિવાદ,પ્રાંતવાદ કોંગ્રેસની દેનઅશાંતિ,હિંસા ફેલાવવું તે કોંગ્રેસનું કામભાજપના સ્નેહ મિલન થકી એકતાનો વિચાર આપીશું access_time 2:44 pm IST