Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ગોંડલ જલારામ મંદિરે અન્નકોટ

ગોંડલ : જલારામ મંદિર અન્નકોટ દર્શન અહિં ભોજરાજપરામાં જલારામ મંદિરમાં જલારામ જયંતિ નિમિતે દર્શનનું આયોજન કરેલ હતું. અન્નકોટ દર્શન ધર્મપ્રેમી ભાઈ - બહેનોએ કરી ધન્યતા અનુભવી હતી. અન્નકોટ દર્શનની તસ્વીર.

(11:10 am IST)
  • અમેરીકાએ સાઉદી પત્રકાર જમાલ ખાશોગીની હત્યામાં ભૂમિકા ભજવનાર ૧૭ સાઉદી અધિકારીઓ ઉપર આર્થિક પ્રતિબંધ લાઘ્યો સાઉદી અરબના પબ્લીક પ્રોશીકયુટરે આ મામલે ૫ સાઉદી અધિકારીઓને મોતની સજા આપવાની માંગણી કરી access_time 12:17 pm IST

  • સાયલાનાં વાટાવચ્છ ગામનાં નર્સની હત્યા કરનાર શાંતુ કાઠી ર દિવસના રિમાન્ડ ઉપર : ફાંસીની સજા આપવા કોળી સમાજના આગેવાનોની માંગણી access_time 3:07 pm IST

  • અમદાવાદમાં યુવતીને લગ્નની લાલચ આપી વેચવામાં આપી કૌભાંડ ઝડપાયુ : રાજસ્‍થાનના યુવકને રૂા. ૧.૧૦ લાખમાં યુવતીને વેચી દીધીઃ દલાલ સહિત ૮ થી વધુ શખ્‍શની ધરપકડ access_time 3:40 pm IST