Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

મોરબીના શિવાજી સર્કલ નજીક વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું.

મોરબી :  દશેરાના પાવન પર્વ નિમિતે મોરબીના શિવાજી સર્કલ ખાતે શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દલ અને ગૌ રક્ષાની ટીમ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું શાસ્ત્રોક્ત વિધિ સાથે સંસ્થાના આગેવાનો અને કાર્યકરોએ શસ્ત્ર પૂજન કર્યું હતું.

(10:30 pm IST)