Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

અમરેલી જિલ્લા પત્રકાર સંઘ દ્વારા મંત્રી મેનેજરનો તાલીમ વર્ગ સંપન્ન

સાવરકુંડલા, તા. ૧૬ : : અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા  સહકારી મંડળીઓના મંત્રીશ્રી મેનેજરની તાલીમ વર્ગ યોજાયો હતો અને  પુર્ણાહુતી પ્રસંગે સા.કુ ખરીદવેચાણ સંધ  ના ચેરમેન દીપકભાઈ માલાણી.. સા.કુ યાર્ડ વાઈસ ચેરમેન મનજીભાઈ તળાવયા .સહકારી અગ્રણી ચંદુબાપુ અગ્રાવત અને આતાલીમ ર્વગમા સહકારી માહીતી વીશે જુદજુદા તગજોનો મારફત માહીતી અપાવતા અમરેલી સંધ ના અધીકારી શ્રી સંદીપભાઈ ઠાકર અને સા.કુ સહકારી મંડળી ના મંત્રીશ્રી ઓ મારફત સાલ અને મોમેન્ટ આપી આભાર વ્યકત કરેલ

દીપકભાઈ માલાણી એ કહેલ કે દરેક સેવા સહકારી મીત્રો એ સહકારી વીશે જાણકારી મેળવવી જોઇએ. ગમે ત્યારે ફરીથી સહકારી શેમીનાર યોજાય તેવી આશા વ્યકત કરેલ અને

આતકે સંધ ના મેનેજર રાજુભાઈ એ આભાર વ્યકત કરેલ તેમ. સહકારી યુનીયનના પ્રમુખશ્રી ભીખાભાઇ કાબરીયા તથા કરમશીભાઈ કાનાણી ની અખબારી યાદી જણાવેલ છે. (તસ્વીર : અહેવાલ ઇકબાલ ગોરી, સાવરકુંડલા)

(1:07 pm IST)