Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

પોરબંદર પોલિસ પરિવાર દ્વારા રાસ ગરબા

પોરબંદર જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહિર્લં દ્વારપોરબંદર પોલીસ પરિવાર માટે પોલીસ હેડ કવાટર્સ  ખાતે ર્ંલોક ડાયરો તથા રાસગરર્બાં નુ આયોજન કરવામા આવેલ હતું.  જેમા નાયબ પોલીસ અધિક્ષક તથા તમામ પોલીસ સ્ટેશન તથા બ્રાંચોના અધિકારીઓ/ કર્મચારીઓએ પોતાના પરિવાર સહિત આ રાસગરબામાં  ભાગ લઇ રાસગરબાની મોજ માણી હતી તે તસ્વીર.

(11:46 am IST)