Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

સોમનાથ સરદાર ચોકમાં ગરબા ઉત્સવ

 પ્રભાસપાટણ : સોમનાથ ટ્રસ્ટ દ્વારા સરદાર ચોક સોમનાથ મંદિર ખાતે નવરાત્રી રાસોત્સવનું આયોજન કરેલ. જેમાં સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિકો તથા યાત્રિકો દ્વારા આદ્યશકિતમા અંબાની આરતીના કાર્યક્રમની શરૂઆત કરેલ. ચિરાગ સોલંકી તથા સાથી વૃંદ દ્વારા ઉપસ્થિત સૌની ગરબાના તાલે મંત્ર મુગ્ધ કરેલ હતા. સ્થાનિકો તથા યાત્રિકોએ રાસોત્સવનો લ્હાવો લીધો હતો. ખેલૈયાઓએ વિવિધ શૈલીના ગરબાના તાલે પારંપારિક વસ્ત્રો પરિધાનમાં ઝુમી ઉઠયા હતા. આ કાર્યક્રમ પુર્ણ થયા બાદ ચિરાજ સોલંકી તથા સાથી વૃંદનું જનરલ મેનેજર તથા અધિકારીઓએ સન્માન કરેલ હતુ. આરતી કરવામાં આવી તે તસ્વીર. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ) (૪૫.૫)

(11:58 am IST)
  • ગાંધીનગર :કેવડિયા કોલોની ખાતે બનાવી શકાય છે અન્ય રાજ્યોના ભવન:પ્રવાસનને વેગ આપવા અન્ય રાજ્યના ભવન બનાવવાની વિચારણા:દિવાળી બાદ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ કરી શકે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત access_time 1:06 am IST

  • ગાંધીનગર : સુરતની કીમ નદીમાં પ્રદૂષણનો મામલો:પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોની કરાશે તપાસ:ગાંધીનગર GPCBએ સુરત GPCBને તપાસ રીપોર્ટ તૈયાર કરવા આદેશ આપ્યા : જવાબદારો સામે કરવામાં આવશે કાર્યવાહી access_time 1:06 am IST

  • બોટાદ એસપી દ્વારા પી.આઈ અને પી.એસ.આઈની આંતરિક બદલીઓ:બોટાદ પી.આઈ જે.એમ.સોલકી ને ગઢડા મુકાયા:.બોટાદ પી.આઈ તરીકે એન.કે.વ્યાસ આવ્યા:ઢસા પી.એસ.આઈ એ.પી.સેલૈયાને રાણપુર મુકાયા અને રાણપુર પી.એસ.આઈ વી.એમ.કામળિયાને ઢસા મુકાયા access_time 1:15 am IST