-
વરરાજા શોટસ પહેરીને પરણવા બેસી ગયા access_time 3:00 pm IST
-
કોરોના કર્ફયુનો ભંગ કર્યો તો પોલીસે કરાવી ૩૦૦ ઉઠક બેઠક : વ્યકિતનું ગણતરીની પળોમાં મોત access_time 10:09 am IST
-
બે ફિલ્મોને કારણે ચર્ચામાં ભૂમિ access_time 10:01 am IST
-
આ દેશમાં વેક્સિનના બદલામાં પીવડાવવામાં આવે છે બિયર..... access_time 5:16 pm IST
કાલાવડ તાલુકાના ખરેડી ગામને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગણી
ખરેડી, તા. ૧૬ : તાલુકાના ખરેડી ગામે દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવાની મોટા, ખેડૂતોની દેવા માફી પીવાના પાણીની સમસ્યા, વિજળી વગેરે માંગ સાથે ખરેડી ગામે સજ્જડ બંધ પાળી વિશાળ બાઇક રેલી તેમજ સરકારશ્રીની નનામી કાઢી હતી. રસ્તા ઉપર ડુંગળી, લસણ, તેમજ દૂધ ઢોળી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. ગામના તમામ સમાજના લોકોનો સાથ સહકાર મળ્યો હતો. અંદાજે પાંચથી સાત હજાર માણસો એકત્રીત થઇ બહેરી-મુંગી તેમજ આંધળી સરકારને જગાડવા પ્રયાસ કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખરેડી સરપંચશ્રી દિપકસિંહ જાડેજા ઉપસરપંચ શ્રી ગીરધરભાઇ પણ સારા તેમજ આજુબાજુના ૧પ ગામોમાંથી સરપંચો આગેવાનો તેમજ ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
-
અમદાવાદમાં અપોલો હોસ્પિટલના ગાર્ડનમાંથી 5 દિવસની નવજાત બાળકી મળી: બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ: પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી. access_time 1:15 am IST
-
અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા દુર્ગા પૂજાને લઈ જાહેરનામું બહાર પડાયું: નદી કે તળાવમાં દુર્ગા માતાની મૂર્તિ પધરાવવા પર પ્રતિબંધ: જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે access_time 1:00 am IST
-
ભરૂચ : અંકલેશ્વર નજીક હાઈવેની એક હોટલ પર પાર્ક કરેલ ટ્રાન્સપોર્ટના ટ્રકમાંથી 13 લાખના પાર્સલની ચોરી: પોલીસ ફરિયાદ નોંધાઈ access_time 1:08 am IST
-
દિવાળીમાં ભારતના પ અેવા પ્રવાસન સ્થળો છે જ્યાં અેકવાર ગયા બાદ ફરી જવાનું જરૂરથી વિચારશો access_time 10:12 am IST
-
ભારતમાં તેલ પુરવઠો કોઇ સમસ્યા નથી, કિંમતો વધશે access_time 7:40 pm IST
-
દેશમાં 2030 સુધીમાં ભૂખમરો નાબૂદ કરવાના લક્ષ્યને હાંસલ કરવા સરકાર કટિબદ્ધ : કૃષિમંત્રી access_time 12:53 am IST
-
તહેવારો ટાણે તેલીયારાજા સક્રિય :પંદર દિવસમાં ડબ્બે 70 રૂપિયાનો ઉછાળો access_time 9:38 pm IST
-
૩૬ વર્ષથી શકિત આરાધના કરતુ નાલંદા ગરબી મંડળ : પ્રાચીન અર્વાચીનની ઝાકમઝોળ access_time 3:47 pm IST
-
નાકરાવાડીની મનીષાએ પતિ-સાસુના ત્રાસથી જીવ દીધાનું ખુલ્યું: ગુનો નોંધાયો access_time 3:30 pm IST
-
કાલાવડ તાલુકાના ખરેડી ગામને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગણી access_time 11:53 am IST
-
ઓખાના ભીમરાણામાં મોગલ ધામ ખાતે આઇ મોગલ માતાજીનો દિવ્ય પ્રાગટય દિવસ ઉજવાશે access_time 12:00 pm IST
-
ગોંડલના મોટા દડવામાં જુગાર રમતા ચાર પકડાયા સંજય, બહાદુર, ભુપત અને અજય ઉર્ફે પુઠીયાની ધરપકડ access_time 11:53 am IST
-
ખેડૂતોને વધુ એક ઝટકો :ખાતરના ભાવમાં થયો વધારો :15 દિવસમાં બીજીવાર ભાવ વધ્યા access_time 4:45 pm IST
-
વડોદરાના ગોત્રી વિસ્તારમાં યુવકો પ્રત્યે દયા બતાવનાર મહિલાને ઓછોડો ગુમાવવાની નોબત આવી access_time 5:17 pm IST
-
અમદાવાદના ગોતા વિસ્તારમાં સાધુ બનેલ યુવકે માતા-પિતા વિરુદ્ધ આક્ષેપ કરી ફરિયાદ નોંધાવતા ચકચાર access_time 5:14 pm IST
-
પાકિસ્તાનમાં મૃતકના ખાતામાંથી 460 કરોડની લેણદેણ થઇ હોવાનું ખુલાસો access_time 5:40 pm IST
-
ઇઝરાયલની એરલાઇન્સ દ્વારા મળી આ ચેતવણી access_time 5:19 pm IST
-
દારૂની આદત અને ડિપ્રેશનથી મેળવો છુટકારો access_time 9:54 am IST
-
વિરાટ કોહલીએ કર્યા પૃથ્વી શોના વખાણ access_time 4:59 pm IST
-
ભારતીય મહિલા શટલર પીવી સિંધુ અમેરીકાની બેઇવેન ઝાંગ સામે પ્રથમ ચરણમાં પરાજીત થઇ ડેનમાર્ક ઓપનની બહાર access_time 10:38 pm IST
-
BCCIના સીઈઓ રાહુલ જૌહરી અંતે રજા પર ઉતર્યા access_time 7:38 pm IST
-
હાઉસફુલ-4નો અક્ષય કુમારનો એકદમ નવો લૂક આવ્યો સામે access_time 10:25 pm IST
-
અમિતાભ બચ્ચને પોતાના જન્મદિને પોતાને જ રૂૂ.૨.૩૨ કરોડની શાનદાર લકઝરી કાર ગિફ્ટ આપી access_time 6:02 pm IST
-
મોૈની રોયની માદક અદાને લાખો લાઇકસ મળી access_time 10:00 am IST