Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ ને મંત્રીમંડળમાં સ્થાન મળતાં તેમના ધ્રોલમા નિવાસસ્થાને પરિવારજનોએ એકમેકને મીઠા મોઢા કરાવ્યા : સમર્થકોએ ખુશી વ્યક્ત કરી : ઢોલ ઢબુક્યા

જામનગર:::જામનગર 77 ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ ને મંત્રીમંડળમાં સ્થાન મળતાં તેમના ધ્રોલ  ખાતેના નિવાસસ્થાને તેમના પત્ની કાંતાબેન , નાના પુત્ર મહેન્દ્રભાઈ , પુત્રવધુ મમતાબેન, પૌત્ર રિહાન, પૌત્રી વૃષ્ટિ સહિતના પરિવારજનોએ એકમેકને મીઠા મોઢા કરાવ્યા છે અને સમર્થકોએ પણ ખુશી વ્યક્ત કરી છે.અને ઢોલ ઢબુક્યા

છે.(અહેવાલ: મુકુંદ બદિયાણી,તસવીર: કિંજલ કારસરીયા જામનગર)

 

(1:29 pm IST)