Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

જેતપુર ભારત વિકાસ પરિષદ દ્વારા વૃક્ષારોપણ

જેતપુર શહેરની સામાજીક સંસ્‍થા ભારત વિકાસ પરિષદ દ્વારા તાલુકાના થાણાગાલોળ ગામે આવેલ તરી હનુમાન મંદિરના મેદાનમાં લાંબા આયુષ્‍યવાળા કરેજ, બીલ્લી, ચંપો, કદંબ, સરગવો, આંબલી જેવા વૃક્ષોનું રોપણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ડો. વેકરીયા, છગનભાઈ ઉસદળીયા, અશ્વિનભાઈ ચોટાઈ સહિતના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. વૃક્ષારોપણ કર્યુ તે તસ્‍વીર.

 

(10:29 am IST)