Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

જેતપુરમાં ગણેશોત્‍સવ

જેતપુરઃ સ્‍ટેન્‍ડ ચોક વિસ્‍તારમાં શિવસેના દ્વારા ગણપતિ ઉત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે. સ્‍ટેન્‍ડ ચોક વિસ્‍તારમાં બિરાજતા શિવાજી ચોક કા રાજા ગણપતિને સવાર-સાંજ બન્ને ટાઈમ શહેરના અગ્રણીઓ દ્વારા આરતી-પૂજા કરવામાં આવે છે. કાર્યક્રમને સફળ બનાવવા યોગેશ ભોજવીયા, સુધીર ભટ્ટી, અમીત ભોજવીયા, રોહીત સોલંકી, સાગર ભરવાડ, રણજીત ભોજવીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. તસ્‍વીર ગણેશ મૂર્તિની છે.

 

(10:29 am IST)