Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

જામનગરમાં આજે સવારથી જ ટ્રાફિક પોલીસ દ્વારા નવા નિયમોનું પાલન કરાવવા સઘન ચેકિંગ

જામનગરમાં આજે સવારથી જ ટ્રાફિકના નવા નિયમોના પાલન માટે ટ્રાફિક પોલીસ દ્વારા અમલવારી કરાવવા કવાયત હાથ ધરાઈ હતી. ફોર વહીલરમાં સીટ બેલ્ટ બાંધવા લોકોને આગ્રહ કરી ટ્રાફિક પોલીસે બાઇક અને ટુ વહીલરમાં જતા લોકોને હેલ્મેટ પહેરવા આગ્રહ કર્યો હતો.(તસવીરો:કિંજલ કારસરીયા,જામનગર)(અહેવાલ મુકુંદ બદિયાણી)

(1:25 pm IST)