Gujarati News

Gujarati News

News of Sunday, 16th September 2018

ઉપલેટામાં જુગારનો દરોડોઃ સાત ઝડપાયા

ઉપલેટાઃ ઉપલેટામાં રાજમોતી વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર રૂરલ એલસીબીએ દરોડો પાડી પત્તા ટીચતા લાલજી ઘેલા ધામી, ભરત ભગવાનજી કલોલા, મનસુખ નારણ કપૂપરા, સંજય અરજણ વસરા, દિનેશ દાના નંદાણીયા, કિશોર નારણ કરમુર અને મારખી ગોવા ઘોયલને ઝડપી પાડી રૂ.૩,ર૩,૩૦૦ ની રોકડ અને મોબાઇલ મળી કુલ રૂ. ૩,૪૪,૩૦૦ નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:33 pm IST)