Gujarati News

Gujarati News

News of Sunday, 16th September 2018

મોરબી-માળીયા હાઇવે પર પેટ્રોલપંપમાં કર્મચારીઓને માર મારીને લૂંટ કરવા પ્રયાસ :ઘટના સીસીટીવીમાં કેદ

મોરબી: મોરબી માળિયા હાઇવે પર આવેલા પેટ્રોલ પંપમાં લૂટનો પ્રયાસ થયાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે મોરબી નજીક આવેલા મહાદેલ પેટ્રોલપંપ પર મોડી રાત્રે ત્રણ જેટલા અજાણ્યા શખ્શોએ પંપના કર્મચારીઓને માર મારીને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. જ્યારે પેટ્રોલ પંપના માલિકો દ્વારા કોઇ પણ પ્રકારની ફરિયાદ કરવામાં આવી નથી. 

(1:21 pm IST)