Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

રાત્રે પોરબંદરમાં અનરાધાર અડધો ઇંચ વરસાદ : કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા

અડધી કલાકથી એકધારો વરસાદ ચાલુ :સુદામા ચોક , હોસ્પિટલ રોડ, પુજારા ચોક સહિતના વિસ્તારોમાં પાણી વહ્યા

પોરબંદર : રાત્રે પોરબંદરમાં અનરાધાર અડધો ઇંચ વરસાદ વરસ્યો છે ભારે વરસાદને પગલે શહેરના  કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે

 -અડધી કલાકથી એકધારો વરસાદ ચાલુ છે આ લખાઈ છે ત્યારે પણ વરસાદ વરસી રહ્યો હહે, શહેરના સુદામા ચોક , હોસ્પિટલ રોડ, પુજારા ચોક સહિતના વિસ્તારોમાં પાણી વહ્યા હતા 

(8:50 pm IST)