Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

વિસાવદરમાં વધું દોઢ ઈંચઃ મોસમનો કુલ વરસાદ પીસ્તાલીસ ઈંચઃ છાંટા-ઝાપટા-અનરાધારની અવિરત રફતારઃ સતત મેઘાવી માહોલ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૬: વિસાવદરમાં વધુ દોઢ ઈંચ વરસાદ પડતા મોસમનો કુલ વરસાદ પીસ્તાલીસ ઈંચ નોંધાયો છે. છાંટા-ઝાપટા-અનરાધારની અવિરત રફતાર ચાલું છે. સતત મેઘાવી માહોલ છે.જન્માષ્ટમીના તહેવારોમાં પણ મેઘરાજાએ સતત મુકામ યથાવત રાખ્યુ છે. વિસાવદર શહેર ઉપરાંત ગ્રામ્ય-ગીર પંથકમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે.

(2:51 pm IST)