Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

સાવરકુંડલામાં તિરંગા યાત્રા અંતર્ગત દસ હજાર મુસ્લિમોની સાત કિમી લાંબી તિરંગા યાત્રા સાવરકુંડલાના રાજમાર્ગો પર ફરી

૧૪ ઓગષ્ટના દિવસે મુસ્લિમોએ સાબિત કરીને અકલ્પનિય મુસ્લિમો દેશના તિરંગા માટે ઉમટી પડયા હતા ને સાવરકુંડલાના જુમ્મા મસ્જિદથી લઈને મેઇન બજાર, ગાંધી ચોક, મણીભાઈ ચોકથી મોદી હાઈસ્કૂલ માર્ગ થઈને મહુવા રોડ અને પોલીસ મથકથી જુના બસ સ્ટેન્ડ ને ત્યાંથી નાવલી પોલીસ ચોકી સુધી વિશાળ સંખ્યામાં મુસ્લિમોઙ્ગ હાથમાં તિરંગા સાથે આઝાદી અમર રહો ના નાદ સાથે નિકલ્યા હતા ને આ તિરંગા યાત્રામાં મુસ્લિમ સમાજના દેશપ્રેમીએ બે ઘોડા પર ઉભા રહીને હાથને મોમાં રાષ્ટ્રધ્વજ લઈને સ્લામી આપતા તિરંગા યાત્રાની આગળ રહેતા મુસ્લિમ સમાજની તિરંગા યાત્રાને ચાર ચાંદ લાગ્યા હતાઙ્ગ આઙ્ગ અબ્દુલ કાદિર બાપુ કાદરી શાહ નવાજ બાપુ ફજલ બાપુ હાંફીસ સાદિકઙ્ગ યાત્રામાં જાહિદભાઈ જાદવ ઈરફાનભાઈ કુરેશી ઇકબાલભાઈ ગોરી અલીભાઈ જાખરા ઓસાભાઈ પઠાણઙ્ગ દિલીપભાઈ જીરૃકાઙ્ગ સોહિલ શેખ નાશીરભાઈ ચૌહાણ રફીકભાઈ કુરેશી દિલાભાઈ ભટ્ટી સીદીકભાઈ આરબ રજાકભાઈ બાવનક મુનાફભાઈ ગળીયાર ઇનુસભાઈ સવટ ઇનુસભાઈ ખોખર ઇમરાન મીર આસિફ ભાઈ ઈંગોરા મહમદભાઈ ઘાંચી રફીકભાઈ કુરેશીનેઙ્ગ ઇભુભાઈ ચૌહાણ ઉસ્માનભાઈ મિલન રાજેભાઈ ચૌહાણ આસિફભાઈ કુરેશી ઇકબાલ બાવનકાઙ્ગજુબેર ચૌહાણ ફારૃક કાદરી ઇનુસભાઈઙ્ગલાતીવાળા ઇસુબ ભાઈ પઠાણ ઇસુફભાઈ પોલીસ ઇકબાલ પંચર ઇનુસભાઈ જાદવ વાસુ મલેકઙ્ગઈરફાન કડી વોરા સમાજના પ્રમુખ સજાદભાઈ કપાસી સરજુભાઈ સોડા વાળા મહમદ ચૌહાણઙ્ગ મુસ્લિમ સમાજની તિરંગા યાત્રામાં પોલીસ તંત્ર દ્વારા સુંદર સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. (તસ્વીર - અહેવાલ : ઇકબાલ ગોરી, સાવરકુંડલા)

(1:38 pm IST)