Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

મોટાદડવા જસાપર સીમમાં જુગાર રમતા આઠ ઝડપાયા

આટકોટ : રાજકોટ રૂરલ LCB પી.આઈ વી.વી.ઓડેદરા, PSI એસ.જે.રાણા, હેડ કોન્‍સ્‍ટેબલ મહિપાલસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, રૂપકભાઈ બોહરા, પ્રહલાદસિંહ રાઠોડ સહિતનાઓ એ બાતમીના આધારે દરોડો પાડવામાં આવતા જુગાર રમતા રોહિત પોપટભાઈ વસાણી, સાગર રામજીભાઈ છાયાણી, જયદીપ સાદુલભાઈ ચૌહાણ, ભરતભાઇ ગોબરભાઈ છાયાણી, પ્રકાશભાઈ લક્ષ્મણભાઇ કાછડીયા, દિનેશભાઇ છગનભાઇ કથીરિયા, રમેશભાઈ શંભુભાઈ મનાણી ને રોકડા રૂપીયા ૨૨,૧૩૦ /- સાત મોબાઈલ ૧૮,૫૦૦/- બે બાઈક ૩૦.૦૦૦/- મળી કુલ ૭૦,૬૩૦ ના મુદ્દામાલ સાથે જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. (તસ્‍વીર-કરશન બામટા)

(12:07 pm IST)