Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

ધ્રોલ તાલુકા કક્ષાનો લૈયારા પ્રાથમિક શાળામાં પ્રાંત અધિકારી વી.ડી.સાકરીયા

ધ્રોલ : તાલેકા કક્ષાએ લૈયારા ગામે ખાતે ધ્‍વજવંદન યોજાયો હતો. જેમાં પ્રાંત અધિકારી વી.ડી.સાકરીયા, માામલતદારશ્રી ઝાંપડા, સી.પી.આઇ એમ.આર. સવસેટા સહિત તાલુકા પંચાયત પ્રમુખ સહિત તાલુકાના આગેવાનોની ઉપસ્‍થિતીમાં દેશભકિતના વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. 

(11:42 am IST)