Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

જાડેજાએ ધર્મપત્‍ની રિવાબા સાથે ફરકાવ્‍યો તિરંગો

સ્‍વતંત્રતા દિવસે  ભારતીય ક્રિકેટરો પણ દેશભકિતના રંગમાં રંગાયા હતા.
રવિન્‍દ્ર જાડેજાએ પત્‍ની રિવાબા સાથે સ્‍વતંત્રતા દિવસની ઉજવણી કરી. તેણે ટ્‍વિટ કરીને લખ્‍યુ. સારે જહાં સે અચ્‍છા હિન્‍દુસ્‍તાન હમારા, તમામ દેશવાસીઓને સ્‍વતંત્રતા દિવસની શુભકામના પાઠવું છું.

 

(11:13 am IST)