Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

શિવભક્તિ સાથે દેશભક્તિ.! ગોંડલના પ્રાચીન સુરેશ્વર મંદિરે રાષ્ટ્રધ્વજનો અલૌકિક શણગાર

ગોંડલ : ગામની ગલ્લીથી શહેરની સડક સુધી સ્વતંત્રના પર્વની દેશપ્રેમ સાથે ઉજવણી થઈ રહી છે. ત્યારે ગોંડલના પ્રાચીન સુરેશ્વર મંદિરે રાષ્ટ્રધ્વજનો અલૌકિક શણગાર સુશોભિત કરાયો હતો. મહાદેવને ત્રિરંગાથી શણગાર કરાયો હતો. જેથી મંદિરમાં શિવભક્તિની સાથે દેશભક્તિના દર્શન કરી ભાવિકો ધન્ય થયાં હતાં. આ અનોખા શણગારનો બહોળી સંખ્યામાં ભક્તજનોએ દર્શનનો લાભ લીધો હતો

(12:47 am IST)