Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

વાંકાનેરમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા ધ્વજવંદન

વાંકાનેરઃ સ્વાતંત્ર્ય પર્વની વાંકાનેરમા દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી આ તકે દાઉદી વ્હોરા જમાતના સેક્રેટરી હુસૈનીભાઇ હાથી અને વાલી મુલા સલમાનભાઇ મલકાણી ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ અહેવાલઃ મહમદ રાઠોડ-વાંકાનેર)

(1:23 pm IST)