Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ગૌરક્ષકની હત્‍યાના વિરોધમાં જામકંડોરણામાં આવેદન

 જામકંડોરણાઃ ગૌરક્ષક સેવા સમિતિ દ્વારા મુખ્‍યમંત્રીને ઉદેશીને જામકંડોરણા મામલતદારને આવેદન પત્ર પાઠવીને જણાવેલ છે કે મહેસાણા જીલ્લાના કડી તાલુકાના ખેરપુર ગામના રાજુભાઇ દેસાઇ નામના માલધારી સમાજના ગૌરક્ષક હત્‍યા કરી હોય તેવા આરોપીને સમયસર ઓળખીને કાયદેસરની કાર્યવાહીની માંગ કરેલ છે. આ તકે ગૌરક્ષક સેવા સમિતિના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા, સહિતના ગૌસેવા સમિતિના કાર્યકરો, શિવસેના તેમજ માલધારી સમાજના લોકો જોડાયા હતા. (તસ્‍વીરઃ અહેવાલ-મનસુખભાઇ બાલધા-જામકંડોરણા)

(2:07 pm IST)