Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

મેંદરડામાં ભાજપ દ્વારા રેલી

: મેંદરડા : સ્‍વાતંત્ર્ય દિન નિમિતે તાલુકા ભાજપ દ્વારા રેલી યોજાઇ હતી અને ત્રિરંગાનું વિતરણ કરાયું હતું. (તસ્‍વીર : ગૌતમ શેઠ-મેંદરડા)(૮.૮)

(12:45 pm IST)