Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

મોરબીના કંડલા બાયપાસ ઉપર ટેન્કરે અેક્ટિવાને હડફેટે લેતા કાકાની નજર સામે ભત્રીજીનું મોત

મોરબીઃ મોરબીકંડલા બાયપાસ રોડ ઉપર સુરજ હોટલની સામે ટેન્કર નંબર RJ.07.GD.0259 ના ચાલકે રાજેશભાઇ પરમારની પુત્રી તથા ભત્રીજી એક્ટિવા લઈને જતી હતી ત્યારે ટેન્કર પુરઝડપે એકટીવાને અડફેટે લેતા તેમની પુત્રીનું મોત નિપજયુ હતું જ્યારે ભત્રીજીને ગંભીર ઇજાઓ કરી હતી. મામલે ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ પીઆઇ આર.જે.ચૌધરી ચલાવી રહ્યા છે.

(6:20 pm IST)