Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

દ્વારકા પંથકમાં શિવજીના નાદ...

દ્વારકા : ભારતના બાર જયોતિર્લિંગોમાં સમાવિષ્ટ દ્વાદશ જયોતિર્લિંગ નાગેશ્વરધામમાં આજરોજ શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવભકતો હર હર મહાદેવ અને જય ભોલેનાથના શિવનાદ સાથે બહોળી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી ભોલેનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. (તસ્વીરઃ અહેવાલ : વિનુભાઇ સામાણી, દ્વારકા)

(11:58 am IST)