Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા :વધુ 1 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 2 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 1 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે, અત્યાર સુધીમાં કુલ 3.20.683 સેમ્પલ લેવાયા છે

(8:53 pm IST)