Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

જામનગરમાં કોરોના કેડો મુકતો નથી : સિટીમાં 13 અને ગ્રામ્યના 3 કેસ મળીને વધુ 16 કેસ પોઝીટીવ : કુલ કેસની સંખ્યા 384

જામનગર : જામનગરમાં કોરોના કેડો મુકતો નથી, આજે શહેરમાં 13 કેસ અને ગ્રામ્યમાં નવા 3 કેસ નોંધતા જિલ્લામાં વધુ 16 કેસ પોઝિટિવ નોંધાયા છે જામનગર જિલ્લાના કુલ કોરોના પોઝિટિવ કેસ ૩૮૪ જેમાં શહેરના ૨૮૯ અને જિલ્લાના 95  કેસ થયા છે

(8:35 pm IST)