Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

અમરેલીમાં કોરોનાના વધુ છ કેસ પોઝીટીવ : કુલ કેસની સંખ્યા 203 થઈ

બગસરાના એક પુરુષ અને એક મહિલા,સાવરકુંડલાના દોલતીના વૃદ્ધ,અને જાફરાબાદની મહિલા,ધારીની મહિલા,લાઠીના કૃષ્ણગઢના પુરુષ,ને કોરોના

અમરેલીમાં આજે બપોરે 12 વાગયસ સુધીમાં કોરોનાના વધુ છે કેસ પોઝીટીવ નોંધાયા છે આ સાથે  કુલ કેસની સંખ્યા 203 થઈછે આજે બપોરે નોંધાયેલ છે કેસમાં  બગસરાના એક પુરુષ અને એક મહિલા,સાવરકુંડલાના દોલતીના વૃદ્ધ,અને જાફરાબાદની મહિલા,ધારીની મહિલા,લાઠીના કૃષ્ણગઢના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

(1:44 pm IST)