Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

જામનગર મહાનગર પાલિકાના દ્વારા કોરોનાની ચર્ચા માટેના ખાસ રિકવિઝેશન બોર્ડમાં મહાનગરપાલિકાના વિપક્ષીનેતા અલ્તાફ ખફી સાથેના કોર્પોરેટરો PPE કીટ પહેરી પહોંચ્યા

જામનગર :::જામનગર મહાનગર પાલિકાનું આજે કોરોના ને લઈને ચર્ચા કરવા માટેનું ખાસ રિકવિઝેશન બોર્ડ આજે જામનગરના ચેમ્બર હોલ ખાતે મળ્યું છે ત્યારે મહાનગરપાલિકાના વિપક્ષીનેતા અલ્તાફ ખફી સાથેના કોર્પોરેટર PPE કીટ પહેરી પહોંચ્યા હતા. 

(12:38 pm IST)