Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ટંકારા પાસે ટ્રક અને બાઈક અકસ્માતમાં યુવાનનું મોત

રાજકોટ મોરબી હાઇવે રોડ ઉપર ખાખી મંદિર નજીક ગઈકાલે ટ્રક નંબર િં સ્ત્ર્ ૩ ષ્ટષ્ઠ ૨૭૮૩ અને બાઇક નંબર િં સ્ત્ર્ ક્ક ૫૧ ૭૩ વચ્ચે અકસ્માત સર્જાતા અકસ્માતમાં બાઈક સવાર યુવાનને ગંભીર ઇજાઓ થયેલ.

તેને ટંકારા સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયેલ .પરંતુ સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ છે .

ટંકારા ખાતે તપાસ કરતા યુવાનની ઓળખ મળેલ નહીં .પરંતુ મોડેથી ઉમિયાનગર નો યુવાન હેપ્પી બોરસનીયા ઉંમર વર્ષ ૧૮ હોવાનું જાણવા મળેલ છે.

(11:57 am IST)