Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

કોટડાસાંગાણીના અરડોઇ ગામે જુગારધામ પર દરોડો

કોટડાસાંગાણી,તા.૧૬:રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા ના.પો.અધિ.પી.એ.ઝાલા સર્કલ પોલીસ ઈન્સપેકટર એચ.જી.પલ્લાચર્યા દ્વારા  સુચના હોઈ જે અંગે કોટડાસાંગાણી પીએસઆઇ આર ડી ચૌહાણ તથા સ્ટાફનાઙ્ગ વીશ્વરાજસીંહ જાડેજા શકિતસીંહ ઝાલા, હિરેન પરમારે તાલુકાના અરડોઈ ગામેઙ્ગ રાત્રીના સમયે ગૌતમ ભીખા બગડાના દ્યર પાસે જાહેરમા તીનપત્ત્।ીનો જુગાર રમતા ડાયા માવજી બગડા, ગીરીશ રામજી બગડા, પ્રકાશ માવજી બગડા, ગૌતમ ભીખા બગડા,રવી દિનેશ બગડા,મહેશ રાણા દાફડાને જુગાર રમતા રોકડઙ્ગ ૧૯૧૭૦ તથા ૬ મોબાઈલ કિંમત ૮૫૦૦ તેમજ મારૂતી કાર ૭૦૦૦૦ હજાર મળી કુલ ૯૭૬૭૦નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.(

(11:32 am IST)