Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

જસદણના પૂર્વ નગરસેવક સહિત ૬ને કોરોના

જસદણ, તા.૧૬: જસદણ પંથકમાંમા જાણે કોરોના બોમ્બ ફુટ્યો હોય તેમ ચોવીસ કલાકમાં છ કેસ અને વિંછીયામાં ૧ કેસ આવતાં લોકોમાં ભય ફેલાયો છે.જસદણનાં ગીતા નગરમાં રહેતા સુધીરભાઇ સુરેશભાઈ હિરપરા ઉ.વર્ષ ૩૫, રવજીભાઇ બચુભાઈ પાદરા ઉ.વર્ષ ૬૦ પાંચવડા, જસદણ નગરપાલિકાના પૂર્વ સભ્ય મુળજીભાઇ અમરશીભાઇ રાજપરા ઉ.વ.૭૧, શિવરાજપુરના પટેલ નગરમાં રહેતા હંસાબેન જયંતીભાઈ રાદડીયા ઉ.વ.૫૬, ઉદયભાઇ દિલિપભાઇ મહેતા ઉ.વર્ષ ૨૬ સમાત રોડ, જસદણ અને વિંછીયાનાં સબરીમાં શેરીમાં રહેતાં નીતાબેન વિજયભાઇ સાંખડ ઉ.વ.૩૦ અને જસદણ તાલુકાના રાજવડલા ગામે રહેતાહરગોવિંદદાસ હરિયાણી ને કોરોના પોઝીટીવ આવતા તંત્રમા દોડધામ મચી ગઇ હતી.(

(11:27 am IST)