Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

પોરબંદર જિલ્લામાં એક દિવસમાં કોરોનાના ૩ પોઝીટીવ કેસઃ રાણાવાવના ૪૭ વર્ષીય નર્સ નેવી કર્મચારી તથા વૃધ્ધના કોરોના પોઝીટીવ રીપોર્ટ

પોરબંદરઃ જિલ્લામાં એક દિવસમાં કોરોનાના પોઝીટીવ ૩ કેસ  આવેલ છે.  રાણાવાવ સીએચસી સેન્ટરના ૪૭ વર્ષીય નર્સ પોરબંદરના નેવી કર્મચારી તથા કોળીવાડામા રહેતા વૃધ્ધનો કોરાના પોઝીટીવ રિપોર્ટ આવતા સિવિલ  હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરેલ છે.

કોરોના  શંકાસ્પદ ૬૫ કેસમાં ૬૩ કેસના કોરનાનો નેગેટીવ રિપોર્ટ આવેલ અને બાકીના ૩ કેસમાં કોરોના પોઝીટીવ રિપોર્ટ આવેલ છે.

(11:48 pm IST)