Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ધોરાજીમાં ર૦૦ વર્ષ જૂનો વડલો તૂટી પડયો

ધોરાજીઃ અહિંના પોસ્ટ ઓફિસ ચોકમાં ર૦૦ વર્ષ જુનો વડલો બપોરના સમયે તૂટી પડયો હતો. વડલાના છાયામાં પડેલી ૩ રીક્ષાઓ દબાઇ ગયેલ હતી. એક વ્યકિતને ઇજા પહોંચી હતી. બનાવના પગલે નગરપાલિકા સ્ટાફ સ્થળ પર પહોંચી ઝાડ ખસેડવાની કામગીરી કરેલ તે પ્રસંગની તસ્વીર.

(2:00 pm IST)