Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

જૂનાગઢમાં કોંગ્રેસની વધુ એક વિકેટ પડી : વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના ઉમેદવાર લક્ષ્મણભાઈ રાવલીયા ભાજપમાં જોડાયા

વિનુ જોશી દ્વારા જુનાગઢ:::: જુનાગઢ કોર્પોરેશન ની ચૂંટણી આડે થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે કોંગ્રેસના વધુ એક ઉમેદવાર ભાજપમાં જોડાઈ જતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે કોંગ્રેસના વોર્ડ નંબર 13 ના ઉમેદવાર લક્ષ્મણભાઈ રાવલીયા આજે ભાજપમાં જોડાયા છે તેઓને ધીરુભાઈ ગોહેલ સહિતનાએ ભાજપમાં આવકાર્યા હતા

(1:30 pm IST)