Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ભાવનગરના તળાજા અને મહુવા પંથકમાં અનેક ગામો સંપર્ક વિહોણા

દાઠા, વાલર અને બોરડા ગામ પણ સંપર્ક વિહોણા : બપોર બાદ વરસાદ શરૂ થતાં પરિસ્થિતિ વણશે તેવી સ્થિતિ:તંત્ર દ્વારા NDRF ટિમ સ્ટેન્ડ બાય

રાજકોટ :ભાવનગરના તળાજા અને મહુવા પંથકમાં અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે દાઠા, વાલર અને બોરડા  ગામ પણ સંપર્ક વિહોણા થયા છે બપોર બાદ વરસાદ શરૂ થતાં પરિસ્થિતિ વણશે તેવી સ્થિતિ સર્જાઈ છે તંત્ર દ્વારા NDRF ટિમ સ્ટેન્ડ બાયમાં હોઈ જરૂર પડે ઉપયોગ થઇ શકે છે

(9:37 pm IST)