Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ભાવનગરમાં ભારે વરસાદ :ભીકડા ડેમમાં 1500 ક્યુસેક પાણીની આવક :બોરતળાવની સપાટી 26 ફૂટે પહોંચી : પાણીની આવક ચાલુ

ભાવનગર :ભાવનગર શહેરમા પડી રહેલા ભારે વરસાદના પગલે ડેમોમા પાણીની સારી આવક ભાવનગર શહેરના ભીકડા ડેમ મા 1500 ક્યુસેક પાણીની આવક થઇ છે જયારે  શહેરના ગૌરીશંકર (બોરતળાવ)તળાવની હાલ ની સપાટી 26 ફૂટ તેમજ હાલ ડેમમા પાણી આવક શરૂ છે

(9:36 pm IST)