Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ગોંડલ તાલુકાની મોવિયા ગ્રામ પંચાયત સુપરસીડ :વહીવટદારની નિમણુંક


ગોંડલ તાલુકાના મોટા ગામો પૈકીના મોવિયા ગ્રામ પંચાયત સુપરસીડનો આદેશ કરાયો છે

મોવિયા ગ્રામ પંચાયતના સતાધીશોનું વિસર્જન કરવાનો વિકાસ કમિશ્નરરી ગાંધીનગરએ આદેશ આપ્યો છે

  ગ્રામ પંચાયતનું બજેટ સતત નામંજૂર થતાં ગ્રામ પંચાયતનું વિસર્જન થયું છે ગ્રામ પંચાયતને સુપરસીડ કરાઈ છે અને ગ્રામ પંચાયતના વિસર્જન બાદ પંચાયતમાં વહીવટદારની કરવામાં નિમણુંક કરાઈ છે

ગ્રામ પંચાયતના વહીવટદાર તરીકે  બી.એમ.ચૉવલીયા વિસ્તરણ અધિકારી ખેતી-તાલુકા પંચાયત ગોંડલની નિમણુંક કરવામાં આવી છે .

(8:41 pm IST)