Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

મહુવાના સેડરડા ગામે તારાજી :ડેમ તૂટવાની ભીતિ :તંત્રે આપ્યું એલર્ટ

તંત્રના અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ અને નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવ્યા

ભાવનગરના મહુવાના સેડરડા ગામે તારાજી બાદ આજે પણ વરસાદના કારણે ચેકડેમોમાં પાણીની આવક શરૂ થઇ છે. ગામનો ડેમ તૂટવાની શકયતાને લઇ તંત્ર દ્વારા એલર્ટ અપાયુ છે. જીએસટીવીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી. તંત્રના અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ અને નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવ્યા હતા.

(1:47 pm IST)