Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

મહુવાના રોજકી ડેમ આસપાસના લોકોને ચેતવણી

ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના થોરાળા ગામ પાસે રોજકી નદી ઉપરના રોજકી ડેમ ૭૦ ટકા ભરાયેલો હોવાથી ગોરસ, જાદરા, નાના કુંભાણ, લખુપુરા, મહુવા, સાંગણીયા, તાવેડા, ઉમણીયાવદરના લોકોને નદીના પટમાં કે કાંઠાળ વિસ્તારમાં આવર જવર ન કરવા ચેતવણી આપી છે.

(12:08 pm IST)