Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

મહુવા પંથકમાં અનરાધાર 9 ઇંચ વરસાદ :ભારે વરસાદથી ચોતરફ પાણી ભરાયા

ભાવનગર જિલ્લાના જેસર સહિતના વિસ્તારમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. આ વિસ્તારમાં બે કલાકમાં આશરે 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાની માહિતી મળી રહી છે.બીજી તરફ મહુવા તાલુકા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો છે. જોકે છેલ્લા 24 કલાકમાં આ વિસ્તારમા આશરે 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

(11:52 am IST)