Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ધોરાજી બહારપૂરા વિસ્તારમાં રહેતી સગીર યૂવતીને લલચાવી ફોસલાવીને દૂષકમ કરનાર શખ્સ વિરૂધ્ધ ગુન્હો : તપાસનો ધમધમાટ

ધોરાજી:ધોરાજી બહારપૂરા વિસ્તારમાં રહેતી સગીર યૂવતીને લલચાવી ફોસલાવીને દૂષકમ કરનાર શખ્સ વિરૂધ્ધ પોલીસે ગૂનો નોધી ને વધૂ તપાસ હાથ ધરી છે

  ધોરાજીમાં બહારપૂરા વિસ્તાર માં રહેતી સગીર યૂવતી એ પોલીસ મા ફરિયાદ નોધાવી છે જે ફરિયાદ મામલે પોલીસે આરોપી બશીર અમીન વિરૂધ્ધ ગૂનો નોધી ને વધૂ તપાસ હાથ ધરી છે
યૂવતી એ પોલીસ ફરિયાદ નોધાવી છે જે ફરિયાદમા જણાવ્યું છે આરોપી શખસે લલચાવી ફોસલાવીને ખોટૂ બોલી ને દૂષકમ આચરયાની ફરિયાદ કરતાં પોલીસે આગળની કાયવાહી હાથ ધરી હતી

(10:02 pm IST)