Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ધ્રોલ નજીક મોટા ઇટાળા ગામ પાસે ધૂનામાં ન્હાવા ગયેલ યુવાનનું ડૂબી જતા કરૂણમોત

મૃતક યુવાન કેમિકલ એન્જીનીયર હતો અને વડોદરા ફરજ બજાવતો હતો

જામનગર : ધ્રોલ નજીક મોટા ઇટાળા ગામ પાસે આવેલા ખોડિયાર માતાજી પતરીકે ઓળખાતા ધુનામા નહાવા ગયેલ જેમા નદીમાં ડુબી જતા મૂત્યુ થયુ હતું,  ફાયર બ્રિગેડ દ્રારા બહાર કાઢી  આગળની કાર્યવાહી હાથ ધરી છે

 મરણ જનાર ભૌતિક જયેશભાઇ સોરઠીયા ( ઉ.વ.21 ) ગામ મોટા ઈટાળાનો હોવાનું અને

આ યુવાન કેમિકલ ઈન્જીનીય વડોદરા ફરજ બજવતા હતાની પ્રાથમિક માહિતી મળી હતી

(8:44 pm IST)