Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

પ્ર.પાટણ : વાવણીની તૈયારી

પ્રભાસપાટણ : સોમનાથ વિસ્તારમાં ચોમાસા પુર્વેની જે કોરડાની વાવણી કરવામાં આવેલ જે ખેતરોમાં ઉગી ગયેલ છે ખેતરોમાં સાથી પણ હાકવાની શરૂ કરી દીધી છે આમ વેરાવળ તાલુકાના નાવદ્રા ગામે પ્રગતીશીલ ખેડૂત રામસીંગભાઇ ચુડાસમાના ખેતરમાં વાવણીની ઉગેલ મગફળી નજરે પડે છે.(તસ્વીર : દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)

(11:42 am IST)