Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

અમરેલી - બગસરા અને સાવરકુંડલા પાલિકા કોંગ્રેસના ૨૨ બળવાખોર ૨૨ સભ્યો સસ્પેન્ડ

અમરેલી, સાવરકુંડલા અને બગસરામાં બળવાખોર સભ્યોના કારણે કોંગ્રેસને પાલિકામાંથી સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે અને ભાજપે સત્તા કબ્જે કરી છે ત્યારે પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ અમરેલી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પંકજભાઈ કાનાબારે પાલિકાના ૨૨ સભ્યોને કોંગ્રેસમાંથી ૬ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે તેમજ પાલિકાનું સભ્યપદ પણ રદ્દ થાય તે માટે કાર્યવાહી કરાશે

(5:56 pm IST)