Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ગોંડલ ચારણ ગઢવી સમાજ દ્વારા આવેદન

ગોંડલ :  સોશ્યલ મીડીયા ઉપર શ્રી મોગલ માતાજી વિશે  અયોગ્ય ટીપ્પણી કરવામાં આવતા શ્રીચારણ ગઢવી સમાજના ગોંડલ શહેર અને તાલુકાના આગેવાનો, કાર્યકરોએ ડેપ્યુટી કલેકટરશ્રી ને આવેદન પત્ર પાઠવ્યું હતુ. લખનભાઇ ગઢવી, જયદિપભાઇ ગઢવી, અરસીભાઇ ગઢવી, કાળાભાઇ ગઢવી, શિવાભાઇ ગઢવી સહિતના ઉપસિથત રહ્યા હતા. (તસ્વીર ભાવેશ ભોજાણી ગોંડલ)

(11:42 am IST)