Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

કાલાવડમાં ગઢવી સમાજ દ્વારા આવેદન

ચારણ ગઢવી સમાજના કુળદેવી એવા હાદુ સમાજના આઇ મા માં 'મોગલ' વિશે અભદ્ર મેસેજો કરનારાની સામે કડકમાં કડક પગલા લેવામાં આવે તે માટે કાલાવડ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ રેલીમાં ચારણ સમાજ, બ્રાહ્મણ સમાજ, ક્ષત્રિય સમાજ, ગઢવી સમાજ, સાધુ સમાજ, બ્રહ્મક્ષત્રિય સમાજ, દલિત સમાજ, પટેલ સમાજ, બારોટ સમાજ, ભરવાડ સમાજ, જૈન સમાજ, હિન્દુ સમાજના આગેવાનોએ હાજરી આપી હતી. તે પ્રસંગની તસ્વીર.

(11:35 am IST)