Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

કોટડા સાંગાણીમાં કોમી એકતા સાથે ઇદની ઉજવણી

કોટડાસાંગાણીઃ આજે કોટડા સાંગાણીમાં કોમી એકતા સાથે ઇદની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી અને એકબીજાને ઇદની શુભેચ્છા પાઠવી હતી (તસ્વીર-અહેવાલઃ બશીર બાંગા-કોટડાસાંગાણી)

(11:27 am IST)